YouTubeOfficial trailerA curated guide to Gujarati cinema
New and notable Gujarati films, carefully catalogued.
Follow current releases and explore a handpicked collection of Gujarati films, with cast, crew, official videos and viewing information backed by sources.
Now in cinemas
YouTubeOfficial trailer
YouTubeOfficial trailer
YouTubeOfficial trailer
YouTubeOfficial trailer
YouTubeOfficial trailerUpcoming Gujarati movies
See allWatch Gujarati movies free
See all
YouTubeOfficial trailer
YouTubeOfficial trailer
YouTubeOfficial trailerLatest from CineKosh
View all
ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે Single-Window System: ગુજરાતી સિનેમાને શું ફાયદો?
ગુજરાતની Cinematic Tourism Policy 2022–27માં single-window shooting permissionsની જોગવાઈ છે. જાણો Film Facilitation Cell, India Cine Hub અને ગુજરાતી ફિલ્મમેકર્સ માટે તેનો વ્યવહારુ અર્થ.

‘અંબા રમવા આવે’: વિજયગીરી બાવાની ‘અંબા’એ ગરબા સાથે ખોલી ગીરની અનોખી દુનિયા
વિજયગીરી બાવાની આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’નું પહેલું ગીત ‘અંબા રમવા આવે’ રિલીઝ થયું. રીવા રાચ્છ અભિનીત ફિલ્મ ગીર, સાવજ અને માણસોના સહઅસ્તિત્વની વાર્તા લઈને ડિસેમ્બર 2026માં આવશે.
‘ફિરકી’ શું ‘Housefull’ની રિમેક છે? ટ્રેલરમાં દેખાય છે આ સમાનતાઓ
લંડન, સતત વધતી ખોટ, બદલાતી ઓળખ અને સંબંધોની ગેરસમજને કારણે ‘ફિરકી’નું ટ્રેલર ‘Housefull’ની યાદ અપાવે છે, પરંતુ શું બંને ફિલ્મો વચ્ચે ખરેખર કોઈ સત્તાવાર સંબંધ છે?